મહિલા મેયર કે કોઈપણ સરકારી અધિકારી, કોઈપણ કર્મચારી, કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી કે કોઈપણ પ્રાંત અધિકારી
1 min readરાજકોટ
મહિલા મેયર કે કોઈપણ સરકારી અધિકારી, કોઈપણ કર્મચારી, કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી કે કોઈપણ પ્રાંત અધિકારી શ્રી
સરકારી વાહન નો ઉપયોગ સરકારી ધારા ધોરણ મુજબ ના નિયત ચાર્જ ભરી ને ઉપયોગ કરી શકે છે
ગુજરાત સરકાર કે ભારત સરકાર માટે બનાવેલા નિયમ મુજબ સરકારે નિયત કરેલ ચાર્જ વર્તમાન સંજોગો મુજબ લાગે છે.
રાજકોટ ના સંવાદ દાતા અતુલ અઢિયા ના જણાવ્યા મુજબ રાજકોટ ના મહિલા મેયર શ્રી પ્રથમ નાગરિક દ્વારા લેખિત અરજી મુજબ ની કાર્યવાહી થયેલ છે.
મહાકુંભ પર્વ નિમિતે તેઓ ને શુભકામના સર્વ રાજકોટ જનતા વતી અમો પાઠવીએ છીએ.
રાજકોટ દ્વારા આ ગૌરવવંત બાબત ને સરાહનીય બાબત ગણવા ઉપરાંત તેઓ ના મહાકુંભ પર્વ ની ઉજવણી સમગ્ર દેશ ની ઉજવણી હોવાથી સમગ્ર રાજકોટ વતી સરકારી ખર્ચે નહિ, પણ સ્વખર્ચે થયેલ કાર્યવાહી સરાહનીય કામગીરી કરી ને નયના બહેન અભિનંદન ને પાત્ર છે.
અહેવાલ
અતુલકુમાર અઢિયા
