February 12, 2026

Awadh Speed News

Just another wordpress site

માનસ યોગ સાધના ડો.ગોપાલ શાસ્ત્રીઆપણા શરીરનું સ્વાસ્થ્ય

1 min read
Spread the love

માનસ યોગ સાધના ડો.ગોપાલ શાસ્ત્રી
આપણા શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે અનેક રસો ની જરૂરિયાત હોય છે,જેનું નિર્માણ અને વહેવાનું સ્વાભાવિક રીતે જ આપણા શરીરમાં અનેક નળી વગર ની ગ્રંથિઓ અર્થાત્ અંત સ્ત્રાવી ગ્રંથિ ઓ ની મદદથી થાય છે.આ ગ્રંથિઓ નું સંચાલન મગજ ના નાડી તંત્ર દ્વારા થાય છે.તે ગ્રંથિઓ ઉપર આપણા વિચારોની સતત અસર થયા કરે છે.
વિચારો ના વિજ્ઞાન ને લાગણીઓ નું વિજ્ઞાન કહેવામાં આવે છે કારણકે ઉત્પન્ન લાગણીઓ મુજબ વિચાર જન્મ લેતા હોય છે.ક્રોધ,ધૃણા, ભય,ઈર્ષ્યા,બીજા ને નીચા દેખાડવાની માનસિકતા,કોઈ ની નિરંતર ટીકા કરવાની માનસિકતા જેવા મન ના નિમ્ન આવેગો બીમારી ને જન્મ આપે છે જ્યારે મૈત્રી, દયા,ક્ષમા,કોમળતા,પ્રેમ,સેવા,
શાંતી,ત્યાગ,ભલાઈ,પ્રસંશા,સેવા,બીજા ના હિત ના ચિંતન ના વિચાર,નિર્ભયતા જેવા આવેગો તંદુરસ્તી ને જન્મ આપે છે.
આ તમામ બાબતો શીખવા,સમજવા અને આચરણ દ્વારા અમલ થાય તે માટે તપ,સેવા,સુમિરન ની સાધના પદ્ધતિ વૈશ્વિક માન્યતા ધરાવતી પદ્ધતિ છે,જે અધ્યાત્મ ની સાથો સાથ આરોગ્ય ની બાબતો ઉપર કાર્ય કરે છે.
જો તમે માનસિક કે શારીરિક બીમારીઓ દ્વારા કંટાળી ગયા હો,રસ્તો મળતો ન હોય,તમારા સુગર કે બી.પી.કંટ્રોલ માં રહેતા ન હોય કે અન્ય દુનિયાની કોઈ પણ બીમારીઓ ભોગવતા હો તો
આગામી અમદાવાદ જાન્યુઆરી ની ડો.ગોપાલ શાસ્ત્રી ની આ શિબિર અવશ્ય જોઈન કરો.
ખૂબ સસ્તી,સરળ અને ધીરે ધીરે દવા ની મુક્તિ ની ઈચ્છા હોય,સ્વસ્થ,આનંદ યુક્ત જીવન જીવવા માંગતા હોય અને શિબિર વિશે જાણવા માંગતા હોય તો આજે જ આ વિગતો whatsup ઉપર પ્રાપ્ત કરવા 8460010008 ઉપર આપની વિગતો મોકલો.
લેખક અનેક બિમારી નો શિકાર બની ગયા હતા,અરે આપઘાત સુદ્ધાં કરવા ચાર પ્રયાસ કર્યા હતા,પણ આપ સર્વ ની સેવા કરવાનું સૌભાગ્ય હોવાથી જીવતા રહ્યા છે,તેમ લાગે છે પણ અત્યારે ટનાટન મસ્ત મૌલા ની જેમ જીવન ગુજારે છે.લેખક નો કંટાળેલો પરિવાર ડો.ગોપાલ શાસ્ત્રી ને તેમજ આ સાધના સમજાવ્યા કરતા લોકો ને રોજ આશીર્વાદ આપે છે.વિજ્ઞાન અને અધ્યાત્મ દ્વારા સ્વાસ્થ્ય ની આ શિબિર તમારી જિંદગી બદલી શકે છે.
આ ફોટો ડો.ગોપાલ શાસ્ત્રી નો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *