માનસ યોગ સાધના સ્વસ્થ બનવાની સરળ કુંજીઅત્યાર સુધી ઘણા લોકો એમ માનતા
1 min readઅમદાવાદ
માનસ યોગ સાધના સ્વસ્થ બનવાની સરળ કુંજી
અત્યાર સુધી ઘણા લોકો એમ માનતા હતા કે માની રહ્યા છે કે રામાયણ એ હિન્દુઓ નો ગ્રંથ છે,એમાં માત્ર ચોપાઈ,દોહા એવું બધું આવે છે,પણ કોઈ ને કદાચ આજ પણ ખબર નહિ હોય કે રામચરિત માનસ માં શરીર ને સંપૂર્ણ રોગ મુક્ત કરવાની શક્તિ છે.રામચરિત માનસ માં અખંડ સ્વાસ્થ્ય આપવાની શક્તિ છે.રામચરિત માનસ માં અખંડ શક્તિ આપવાની શક્તિ છે.રામચરિત માનસ માં અખંડ આનંદ આપવાની શક્તિ છે.રામચરિત માનસ માં અખંડ જ્ઞાન આપવાની શક્તિ છે અને રામચરિત માનસ માં અખંડ પ્રેમ આપવાની શકિત છે.લોકો હમેશા માને છે કે દવા રોગ મટાડે છે જે વાત ખોટી છે.લોકો માને છે કે ભોજન માં શક્તિ છે તે વાત ખોટી છે.લોકો માને છે કે ધન દ્વારા વસ્તુ મળતા આનંદ આવે છે તે વાત ખોટી છે.લોકો માને છે કે જ્ઞાન પુસ્તકો વાંચવાથી મળે છે તો તે વાત પણ ખોટી છે અને અંત માં લોકો માને છે કે પ્રેમ પ્રાપ્ત કરવા સગા વહાલાઓ ને ચોંટી રહેવાથી જ પ્રેમ મળે છે તે વાત પણ ખોટી છે.જો તમે પણ આ પ્રકાર ની કોઈ ખોટી માન્યતાઓ નો શિકાર બની ગયા હો કે હજુ પણ આ માન્યતા દ્વારા પીડા ભોગવી રહ્યા હો તો આ પીડા દૂર કરવા માટે ની એક શિબિર અમદાવાદ ખાતે જાન્યુઆરી 2025 માં આયોજન થવા જઈ રહી છે.શિબિર સ્થળ ઉતમ પ્રાકૃતિક વાતાવરણ ની જગ્યા છે.
શિબિર ના સ્થળે દુનિયા માં વિચારેલ કે તમે અનુભવેલ હોય નહિ તેવા વિવિધ કાચા તેમજ પાકા બને પ્રકાર ના સ્વાદિષ્ટ ભોજન ના અનુભવ થવાના છે.
ઘૂંટણ દુખ્યા કરતા હોય,માઇગ્રેન હોય,સંધિવા હોય, ટી. બી.હોય,અસ્થમા હોય,કેન્સર હોય કે અન્ય કોઈ પણ રોગ હોય અને જો તમે સ્વસ્થ થઈ ને આગળ નું જીવન રામચરિત માનસ આધારિત આ પદ્ધતિ અપનાવી ને જીવન જીવવા માંગતા હોય તો લેખક ના મોબાઈલ નંબર 8460010008 ઉપર whatsup કરવાનું ચૂકશો નહિ અને એ વાંચ્યા પછી આવવાનું પણ ચૂકશો નહિ.
તે જગ્યા એ તમને એક ડોકટર મળી જશે જે વર્ષ ના 365 દિવસ માં થી વર્ષ ના 310 દિવસ લોક સેવા અર્થે શિબિરો કરાવે છે.
દુનિયાની એક માત્ર એવી સંસ્થા છે કે જે દાન નહિ પણ
દશાંશ લઈ ને તેનો દશાંશ પાછો આપે છે.
તેનું મુખ્ય મથક બદરી નારાયણ સેવાગ્રામ છે.
તો
આવો
અમદાવાદ માં આયોજિત આ યજ્ઞ માં આપણે પણ જોડાઈ જઈએ અને ખૂબ જ આનંદિત,સ્વસ્થ અને મસ્ત બની જઈ એ.
જય શ્રી રામ.
8460010008